મધ્યસ્થ મૂલ્યાંકન એક્સેલ પ્રોગ્રામ Personal Hisab વેરિફાયર ક્વેરી સોલ્યુસન વિડિયો

નમસ્કાર મિત્રો,

કુશળ હશો. મધ્યસ્થ મૂલ્યાંકન એક્સેલ પ્રોગ્રામ શીટ જે મિત્રો વાપરતા હોય અને વ્યક્તિગત હિસાબ પત્રકમાં ક્રમ નંબર 44 પછી વેરિફાયર ભથ્થુ બતાવતુ ન હોય તો તે સુધારવા માટે આ વિડિયોમાં સમજૂતી આપી છે તે પ્રમાણે કામ કરશો તે સુધરી જશો. વિડિયો જોઈને સેટીગ્સ કરવા.

આભાર.

જીતુભાઈ પટેલ

 

Leave a comment

Your email address will not be published.