ધો 10ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓના ફોટા તથા સહી કટીગનો વિડિયો
મિત્રો – નજીકના સમયમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાના થશે. ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કે.બી થી ઓછી સાઈઝની અપલોડ કરવાની થાય છે. ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે ફોટા તથા સહી ૨૦ કે.બી થી ઓછી સાઈઝની બનાવવાની રીત માટે મારા મિત્ર શ્રી બાબુભાઈ પટેલ – શિક્ષક – વિવેકાનંદ વિદ્યાલય – જડીયા – બનાસકાંઠા એ સુંદર વિડીયો તૈયાર કરેલ છે. વિડીયો નિહાળશો તો આપનું કામ સરળ બનશે.
Resizer namna prog. thi akhu folder resize thy 6e ane apno time bache chhe…..
Sir google ma jail irfanview lakhi aa program download karo ane aek sathe foldarna bathaj photo resize set karo minutes ma
ગુજરાત બોર્ડ ના ધોરણ 10 અને 11,12 (Science) ના વિધાર્થીઓ ને સ્કૂલ, બોર્ડ અને JEE , AIEEE, PMT માં સફળતા મેળવવા માં ખુબજ ઉપયોગી Android અને Web application.
Fast MCQ
આ application વિનામૂલ્યે Google Play Store પરથી ડાઉનલોડ કરો અથવા fastmcq.com પર online આ સુવિધા નો ઉપયોગ વિદ્યાર્થી ઓ કરી શકે છે. ..
http://fastmcq.com/
thank you for video.it helped me lot
thank you for video.it helped me lot
ફોટાની સાઇસ ઘટાડવાની એકદમ સરળ રીત જુઓ આ વિડીઓ : http://youtu.be/M9vVl1ofVhU
ફોર્મ ભરવા માટેની એક્ષેલ sheet હોઈ તો આપશો plz