પ્રોબ્લેમ સોલ્વ – પરિણામ ધોરણ ૯-૧૧ ( ઘણી વખતે ૫૭, ૫૮ કે પછીની માર્કશીટમાં દેખાવવામાં પ્રોબ્લેમ આવતો હોય તો જ ….)
કઆ પ્રયોગ કરવો.
ઘણા મિત્રોને પોતાના પરીક્ષા નંબર શીટના પ્રથમ કોલમમાં નાખવાના હોય તો આપેલા ક્રમ 1 થી …. સિલેક્ટ કરી ડીલીટ કરવા ત્યારબાદ પ્રથમ ખાનામાં પરીક્ષા નંબર અને બીજા ખાનામાં બીજો નંબર લખી ડ્રેગ કરી ખેચીને છેક ટેબલની છેલ્લી રો સુધી ખેચવા .
ઘણી વખતે ૫૭, ૫૮ કે પછીની માર્કશીટમાં દેખાવવામાં પ્રોબ્લેમ આવતો હોય તેનું કારણ એ છે કે ટેબલના પ્રથમ કોલમના બધાજ ૯૦ સુધીના નંબર ખેચીને પાડેલ ન હોય. આ પ્રોબ્લેમ સોલ્વ કરવા પ્રથમ શીટના બધા ક્રમ સિલેક્ટ કરી ડીલીટ કરી દેવા. ત્યારબાદ જે નંબર લેવાના હોય તેનો પ્રથ નંમ્બર પ્રથમ સેલમાં બીજા સેલમાં બીજો નંબર લખી સીરીઝ ડ્રેગ કરી ટેબલના છેક છેલ્લી હરોળ સુધી ખેચવા. આ રીતે કરવાથી બધી માર્કશીટ્માં ગુણ સરળતાથી દેખાશે.
આભાર