ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહ – સામાન્ય પ્રવાહ અને ધોરણ ૯ ના પરિણામ બનાવવાની એક્સેલ શીટ – Last Updated 27-04-2020

Last Updated 27-04-2020 9-30 pm પરિણામ બનાવવા શક્ય એટલી ચોક્સાઈ રાખી છે છતાં જાતે ચોક્સાઈથી પરિણામ ચેક કરવું. ભૂલ જણાય તો સુધારવી. બધી શીટ્માં બધી જગ્યાએ પાસવર્ડ corona છે જેના વડે શીટ અનપ્રોટેક્ટ કરી શકો છો. તા. ૨૬-૦૪-૨૦૨૦ નવા પરિપત્ર મુજબ ફક્ત પાસ અને પ્રમોશન માટે કૃપા ગુણ ૧૦ કરતા વધુ આપી પરિણામ બનાવવાની શીટ. […]

ધોરણ – 9 તથા 11 પરિણામ ( માસ પ્રમોશન ) પરિણામ શીટ તથા વિડીયો

અનિવાર્ય સંજોગોને કારણે આજે શીટ મૂકેલ નથી. કાલે શીટ મૂકાશે.  

Leave Data Report Sheet

નીચે આપેલ એક્સેલ શીટ પર ક્લીક કરી આપના કમ્પ્યૂટરમાં સેવ કરી. ઓપન કરો. શીટ્માં મેક્રો હોવાથી મેક્રો એનેબલ કરવો  મેક્રો એનેબલ કરવાની રીત :  office button —- excel option — trust setting —- mecro setting —- tick on enable macro — ok – ok    Leave Data Report sheet

AGE CALCULATOR 2020

નીચેની એક્સેલ શીટ ડાઉનલોડ કરી ડેટા શીટના પીળા ખાનામાં ડેટા નાખી ઉંમર આધારિત રીપોર્ટ શીટમાં વર્ગીકરણ જોઈ શકાય છે. AGE CALCULATOR 2020