Use Your Brain

ઘડિયાળમાં કલાક  06-15 મિનિટ થઈ છે. ત્યારે જો કલાકનો કાંટો પૂર્વ દિશામાં હોય તો મિનિટ કાંટો કઈ દિશામાં હશે ? (અ) ઉત્તર  (બ) દક્ષિણ  (ક) પૂર્વ  (ડ) પશ્ચિમ  

puzzle

એક દેડકો એક 20 મીટર ઊંડા કૂવાના તળિયે છે.દરરોજ દેડકો 5 મીટર ઉપર ચડે છે અને 4 મીટર નીચે લપસી પડે છે. તો દેડ્કો કેટલા દિવસે કૂવાની ટોચ પર પહોંચશે ?

કોયડો

આજનો કોયડો  એક પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ જુદા જુદા ચાર વિષયોમાંથી દરેક વિષયમાં પાસ થવું ફરજિયાત છે. તો વિદ્યાર્થી કેટલી રીતે નાપાસ થઈ શકે ?  જવાબ –  (1) 24    (2) 16      (3) 15      (4)  12   જવાબ કોમેંટ્સમાં નામ – સરનામા સાથે આવકાર્ય છે. 

આજનો કોયડો –   એક સમારંભમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે હસ્તધૂનન કરે છે. જો કુલ ૧૦૫ વખત હસ્તધૂનન ( હાથ મિલાવવાની ) પ્રક્રિયા બની હોય તો સમારંભમાં હાજર વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી હશે ?   કોયડાનો જવાબ કોમેંટ્સ માં આપી શકો છો.  ઘણા પૂછે છે કે સાતમું પગાર પંચ ક્યારે અમલમાં આવે ? મિત્રો Six Pay […]