error code: 524 Updated on 23-06-2021 HSC RESULT 2020-21 FOR SCIENCE STREAM UPDATED ON 25-06-2021 IN Science in Third Language - EduCare - Jitu Gozaria

Updated on 23-06-2021 HSC RESULT 2020-21 FOR SCIENCE STREAM UPDATED ON 25-06-2021 IN Science in Third Language

0 Comments

Updated excel Result sheet std 12  Today  25-06-2021 AT 10 AM

 

HSC RESULT EXCEL SHEET FOR ARTS COMMERCE 2020-21

HSC RESULT EXCEL SHEET FOR SCIENCE 2020-21

( Updated on 25-06-2021 at 10 AM. UPDATE IN THIRD LANGUAGE SANSKRIT/HINDI ) 

આ સાથે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પરિણામ માટેની એક્સેલ શીટ સામેલ છે. શીટ ભૂલ રહિત બનાવવા શક્ય એટલી કાળજી લીધી છે. કોઈ જગ્યાએ પરિપત્રનું અર્થઘટન કરવામાં મારી સમજમાં ભૂલ હોય તો આપ સુધારી આપની સમજ પ્રમાણે ફેરફાર કરી શકો તે માટે પાસવર્ડ દરેક શીટ ઉપર 108 આપેલ છે..વિષય પસંદગી જે તી જૂથમાં આપેલ ડ્રોપડાઉન બટનમાંથી કરજો. આપની અનુકુળતા મુજબ આડાઅવળા જૂથ બદલશો તો પરિણામ વિપરિત આવી શકે છે. શીટ વાપરતાં પ્રથમ શીટ ઉપરથી જ સૂચના વાંચી ડેટા નાખશો. ધોરણ ૧૦ ના ગુણ નાખતાં અનુબંધિત ધોરણ ૧૨ ના વિષયમાં ગુણ બતાવશે. વિભાગ A ફક્ત જાણ્કારી તથા ખરાઈ માટે છે. નિયમિત ઉમેદવાર માટે બોર્ડ દ્વારા વિભાગ A ના જે ગુણ વેબસાઈટ પર બતાવે તેને જ માન્ય ગણવા. આપણી વિભાગ A ની શીટ માં ભૂલ જણાયતો બદલી શકાય તે માટે વિભાગ A ધોરણ 12 ના 70 માંથી ગુણ કોલમો પીળા રંગથી બતાવેલ છે.ત્યાં બોર્ડ ના ગણેલ ગુણ લખવા. એકમ કસોટી માટે અલગથી મહત્તમ ગુણની જરૂર છે. મહત્તમ ગુણ નક્કી કરવા અલગથી શીટ આપેલ છે જેની જરૂર પડે તો ઉપયોગ કરી શકો.
મે મારી સમજ પ્રમાણે પરિણામ શીટ બનાવેલ છે. વિદ્યાર્થી બોર્ડ પરિણામ ખૂબ જ મહત્વનું હોઈ ભૂલ જણાયતો આપ પરિપત્રનું બરાબર વાંચન કરી સુધારશો. શીટ બનાવવાનો મુખ્ય હેતુ ૫૦ થી ૭૦ % કામ સરળ બને અને ચીવટતા રહે.
આ શીટ કદાચ જો આપના કામમાં આવશે તો આનંદ થશે

Leave a Reply

Your email address will not be published.