The post ધોરણ 9 તથા 11 વિજ્ઞાન પ્રવાહ – સામાન્ય પ્રવાહ વાર્ષિક પરિણામ 2022 appeared first on EduCare - Jitu Gozaria.
]]>ધોરણ 6 થી 8 વાર્ષિક પરીક્ષા પરિણામ
The post ધોરણ 9 તથા 11 વિજ્ઞાન પ્રવાહ – સામાન્ય પ્રવાહ વાર્ષિક પરિણામ 2022 appeared first on EduCare - Jitu Gozaria.
]]>The post Updated on 23-06-2021 HSC RESULT 2020-21 FOR SCIENCE STREAM UPDATED ON 25-06-2021 IN Science in Third Language appeared first on EduCare - Jitu Gozaria.
]]>
( Updated on 25-06-2021 at 10 AM. UPDATE IN THIRD LANGUAGE SANSKRIT/HINDI )
આ સાથે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પરિણામ માટેની એક્સેલ શીટ સામેલ છે. શીટ ભૂલ રહિત બનાવવા શક્ય એટલી કાળજી લીધી છે. કોઈ જગ્યાએ પરિપત્રનું અર્થઘટન કરવામાં મારી સમજમાં ભૂલ હોય તો આપ સુધારી આપની સમજ પ્રમાણે ફેરફાર કરી શકો તે માટે પાસવર્ડ દરેક શીટ ઉપર 108 આપેલ છે..વિષય પસંદગી જે તી જૂથમાં આપેલ ડ્રોપડાઉન બટનમાંથી કરજો. આપની અનુકુળતા મુજબ આડાઅવળા જૂથ બદલશો તો પરિણામ વિપરિત આવી શકે છે. શીટ વાપરતાં પ્રથમ શીટ ઉપરથી જ સૂચના વાંચી ડેટા નાખશો. ધોરણ ૧૦ ના ગુણ નાખતાં અનુબંધિત ધોરણ ૧૨ ના વિષયમાં ગુણ બતાવશે. વિભાગ A ફક્ત જાણ્કારી તથા ખરાઈ માટે છે. નિયમિત ઉમેદવાર માટે બોર્ડ દ્વારા વિભાગ A ના જે ગુણ વેબસાઈટ પર બતાવે તેને જ માન્ય ગણવા. આપણી વિભાગ A ની શીટ માં ભૂલ જણાયતો બદલી શકાય તે માટે વિભાગ A ધોરણ 12 ના 70 માંથી ગુણ કોલમો પીળા રંગથી બતાવેલ છે.ત્યાં બોર્ડ ના ગણેલ ગુણ લખવા. એકમ કસોટી માટે અલગથી મહત્તમ ગુણની જરૂર છે. મહત્તમ ગુણ નક્કી કરવા અલગથી શીટ આપેલ છે જેની જરૂર પડે તો ઉપયોગ કરી શકો.
મે મારી સમજ પ્રમાણે પરિણામ શીટ બનાવેલ છે. વિદ્યાર્થી બોર્ડ પરિણામ ખૂબ જ મહત્વનું હોઈ ભૂલ જણાયતો આપ પરિપત્રનું બરાબર વાંચન કરી સુધારશો. શીટ બનાવવાનો મુખ્ય હેતુ ૫૦ થી ૭૦ % કામ સરળ બને અને ચીવટતા રહે.
આ શીટ કદાચ જો આપના કામમાં આવશે તો આનંદ થશે
The post Updated on 23-06-2021 HSC RESULT 2020-21 FOR SCIENCE STREAM UPDATED ON 25-06-2021 IN Science in Third Language appeared first on EduCare - Jitu Gozaria.
]]>The post Science-Result-Booklet-2020 appeared first on EduCare - Jitu Gozaria.
]]>The post Result Only For Trial appeared first on EduCare - Jitu Gozaria.
]]>
વિડીયો
The post Result Only For Trial appeared first on EduCare - Jitu Gozaria.
]]>The post ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહ – સામાન્ય પ્રવાહ અને ધોરણ ૯ ના પરિણામ બનાવવાની એક્સેલ શીટ – Last Updated 27-04-2020 appeared first on EduCare - Jitu Gozaria.
]]>તા. ૨૬-૦૪-૨૦૨૦ નવા પરિપત્ર મુજબ ફક્ત પાસ અને પ્રમોશન માટે કૃપા ગુણ ૧૦ કરતા વધુ આપી પરિણામ બનાવવાની શીટ. પાસવર્ડ corona છે. નીચે વિડીયો આપેલ છે.
ઘણા મિત્રોને પોતાના પરીક્ષા નંબર શીટના પ્રથમ કોલમમાં નાખવાના હોય તો આપેલા ક્રમ 1 થી …. સિલેક્ટ કરી ડીલીટ કરવા ત્યારબાદ પ્રથમ ખાનામાં પરીક્સા નંબર અને બીજા ખાનામાં બીજો નંબર લખી ડ્રેગ કરી ખેચીને છેક ટેબલની છેલ્લી રો સુધી ખેચવા
પીળા ખાનામાં જ ડેટા નાખવાનો છે. શીટ પાસવર્ડ પ્રોટેક્ટ છે. સુધારા વધારા માટે શીટ અનપ્રોટેક્ટ કરવી હોય તો REVIEW મેનુમાં Unprotect sheet પર ક્લીક કરી corona પાસવર્ડ આપી ઓકે કરવું.
ઘણા બધા મિત્રોના કહેવા મુજબ ૧૧ સાયંસમાં ઉદ્યોગ વિષય તથા શા,શિ ના ગ્રેડ આપવા જણાવેલ. આ સુધારો કરેલ છે.
ગુણ લખતી વખતે કોઈ વિદ્યાર્થીના ગુણ ના હોય તો ખાનુ ખાલી રાખો અથવા 0 ગુણ લખો. કોઈ જગ્યાએ ABSENT, AB કે LEFT લખવાનું નથી. લખી પણ શકાશે નહિ. મેનુ Error બતાવશે.
………………………………………………………………………………………………………………..
The post ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહ – સામાન્ય પ્રવાહ અને ધોરણ ૯ ના પરિણામ બનાવવાની એક્સેલ શીટ – Last Updated 27-04-2020 appeared first on EduCare - Jitu Gozaria.
]]>The post ધોરણ – 9 તથા 11 પરિણામ ( માસ પ્રમોશન ) પરિણામ શીટ તથા વિડીયો appeared first on EduCare - Jitu Gozaria.
]]>The post ધોરણ – 9 તથા 11 પરિણામ ( માસ પ્રમોશન ) પરિણામ શીટ તથા વિડીયો appeared first on EduCare - Jitu Gozaria.
]]>The post TAT HIGHER SECONDRAY RESULT 2018 ANALYSIS appeared first on EduCare - Jitu Gozaria.
]]>The post TAT HIGHER SECONDRAY RESULT 2018 ANALYSIS appeared first on EduCare - Jitu Gozaria.
]]>The post HSC GENERAL RESULT 2019 BOOKLET appeared first on EduCare - Jitu Gozaria.
]]>
The post HSC GENERAL RESULT 2019 BOOKLET appeared first on EduCare - Jitu Gozaria.
]]>The post HSC SCIENCE STREAM RESULT 2019 BOOKLET appeared first on EduCare - Jitu Gozaria.
]]>hscibooklet
The post HSC SCIENCE STREAM RESULT 2019 BOOKLET appeared first on EduCare - Jitu Gozaria.
]]>The post SSC RESULT 2019 BOOKLET appeared first on EduCare - Jitu Gozaria.
]]>sscbooklet
The post SSC RESULT 2019 BOOKLET appeared first on EduCare - Jitu Gozaria.
]]>